Surprise Me!

જૂનાગઢમાં 31મો વર્ષા વિજ્ઞાન સેમિનાર: 150 દેશી આગાહીકારોનો વરતારો, આ વખતે ચોમાસું સામાન્ય રહેશે

2025-05-17 227 Dailymotion

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આજે 31માં દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારોના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon