Surprise Me!

વલસાડ નજીક દરિયામાં દેખાયેલી સંદિગ્ધ બોટ મુદ્દે મોટો ખુલાસો, પોલીસે 3 શખ્સોની અટકાયત કરી

2025-05-20 5 Dailymotion

વલસાડ પોલીસે દરિયા કિનારે ઝડપી પાડેલી શંકાસ્પદ બોટ ગુજરાતની જ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પણ આ બોટ પર શંકા કેમ ગઈ? જાણો.

Buy Now on CodeCanyon