બપોરે 12 વાગ્યાના સુમારે સફેદ ટોપી પહેરેલો એક શખ્સ બેંકમાં પ્રવેશ્યો હતો. અને બેંકના સ્ટાફને ગન બતાવીને લૂંટ કરી હતી.