16મી સિંહ વસ્તી ગણતરી: આજે જાહેર થશે સિંહોની સંખ્યા, હકારાત્મક વધારો થયાનું અનુમાન
2025-05-21 7 Dailymotion
આજે 21મે એ કેબિનેટમાં સિંહની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવશે. આમ, આજ રોજ ગીર અને અન્ય વિસ્તારમાં સિંહોની સંખ્યા કેટલી છે તેનો સસ્પેન્સ ખુલશે.