Surprise Me!

Ambalal Patel રાજ્યના તમામ ભાગોમાં ચક્રવાતની અસર રહેશે અંબાલાલ પટેલ Weather Gujarat Update

2025-05-22 0 Dailymotion

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે, અંબાલાલ પટેલનું કહેવું છે કે, આજથી અરબી સમુદ્રમાં સર્જાશે લો પ્રેશર સિસ્ટમ અને 24 કલાકમાં લો પ્રેશર સાયક્લોન બનવાની શક્યતા છે તેમજ ધીરે ધીરે પવનની ગતિ 100 કિમી પહોંચશે તેમજ 23 થી 25 મે સુધીમાં આ સિસ્ટમ દરિયાને ઘમરોળશે જેના કારણે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ જેટલો વરસાદ રહી શકે છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં 10-12 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. https://sandesh.com/gujarat/ambalal-patel-weather-devastating-forecast-a-storm-will-blow-away-the-roof-weatherupdate

Buy Now on CodeCanyon