શાળાના ઓરડા મામલે કરોડોનો ભ્રષ્ટાચાર: સરપંચ સહિત 5 સામે ગુનો, ભાજપ અગ્રણી હર્ષદ ચૌધરી ઝડપાયા
2025-05-22 4 Dailymotion
આશ્રમ શાળાનાં ઓરડાનાં બાંધકામમાં થયેલા લાખો રૂપિયાનાં ભ્રષ્ટાચાર મામલે સંસ્થાનાં પ્રમુખ, મંત્રી, સરપંચ, તલાટી સહિત ભાજપ અગ્રણી સામે ગુનો નોંધાયો.