Surprise Me!

ચંડોળા તળાવ મુદ્દે AMCમાં વિપક્ષનો હંગામો: ગરીબોની EMI રૂપિયા 30,000થી ઘટાડીને 5,000 કરવાની માંગ

2025-05-24 6 Dailymotion

વિપક્ષ દ્વારા માત્ર ચંડોળા કેમ અને અમદાવાદ શહેરના 36 જેટલા તળાવો કેમ નહીં'નો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. વિપક્ષે 36 તળાવ પરના દબાણો હટાવવાની માંગ છે.

Buy Now on CodeCanyon