અંકલેશ્વરના ખેડૂત વિનોદ વસાવાને ખેતીમાં નવી સફળતા મળી છે. તેઓ સફેદ જાંબુનો મબલક પાક ઉગાડી બજારમાંથી આકર્ષક ભાવ સાથે વેચી રહ્યા છે.