29 મેથી લઈને 2જી જૂન સુધી ભારે ગરમી અને બપોર બાદ કરા સાથે ધોધમાર વરસાદ થઈ શકે છે તેવી શક્યતાઓ રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે.