ભાવનગરના 43 વર્ષીય વિજયભાઈએ ઓપન કેરમ ટુર્નામેન્ટમાં મહારથ હાંસલ કર્યું
2025-05-27 24 Dailymotion
ભાવનગરના વિજયભાઈએ રાજકોટ ખાતે યોજાયેલી ઓપન કેરમ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. મોટી ઉંમરે પણ કેવી રીતે વિજયભાઈએ કેરમમાં મહારથ હાંસલ કર્યું? જાણો