સુરતમાં રિક્ષામાં પેસેન્જર બની લૂંટતી ગેંગ ઝડપાઈ છે. ચાર આરોપીને રોકડ અને દાગીના સહિત ઝડપી પોલીસે તપાસ હાથ ધરી છે.