એક સમયે અંકલેશ્વર શહેરને અડીને વહેતી નર્મદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી હતી. જે હવે પુનઃ અંકલેશ્વર તરફ આવી રહી છે.