સુરતના પૂર્વ ACP ચૌધરીની મુશ્કેલી વધી, પાંચ દિવસમાં પુરાવા સાથે ઉમરા પોલીસ મથકમાં હાજર રહેવા તાકીદ
2025-05-29 5 Dailymotion
સુરત શહેરના પૂર્વ ACP બી.એમ.ચૌધરીની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને તેમને પાંચ દિવસમાં પુરાવા સાથે ઉમરા પોલીસ મથકમાં હાજર રહેવા જણાવ્યું છે.