Surprise Me!

ગુજરાતમાં ફરી ઉઠી અલગ ભીલ પ્રદેશની માંગ, આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી

2025-05-30 17 Dailymotion

સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે સંયુક્ત આદિવાસી સમાજના મોરચા દ્વારા અલગ ભીલ પ્રદેશની માંગને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon