Surprise Me!

સુરત એરપોર્ટ પર પક્ષી ભગાડતા ફોડેલા ફટાકડાથી આગ લાગી, કલાકો સુધી ફ્લાઈટ્સનું સંચાલન ખોરવાયું

2025-05-30 8 Dailymotion

સુરત-દિલ્હી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટના ટેકઓફ પહેલા ગેસ ગનથી ફટાકડા ફોડતી વખતે રનવેની બાજુમાં આવેલા ઘાસમાં આગ લાગવાની ઘટના બની હતી.

Buy Now on CodeCanyon