જૂનાગઢના પ્રદર્શનમાં રાજા રજવાડાની 'ડાબલા' બેન્ક: 500 વર્ષ જૂના પંચધાતુના આ પાત્રએ ખેંચાયું સૌનું ધ્યાન
2025-05-31 1,599 Dailymotion
જૂનાગઢમાં આયોજિત ચલણી સિક્કા, નોટો અને અન્ય ચીજ વસ્તુઓ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા, જેને જોઈને લોકો અચંબીત બની ગયા હતા.