Surprise Me!

ભાવનગરમાં ઓનલાઈન ફરિયાદ નોંધવાની સિસ્ટમ: BMC એપથી નોંધાવો ફરિયાદ અને મેળવો નિકાલ

2025-05-31 150 Dailymotion

BMCના ઓનલાઈન ફરિયાદ નોંધવવાના એપના CRMS સિસ્ટમથી અત્યાર સુધીમાં 2883 ફરિયાદો નોંધાઈ છે અને તેમાંથી 2419 ફરિયાદોનો નિકાલ થયો છે.

Buy Now on CodeCanyon