ગાંધીનગરની નર્મદા કેનાલમાં આપાતકાલીન સ્થિતિ સામે લડવા માટે સુરક્ષા એજન્સીઓની એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની છે. આપાતકાલીન પરિસ્થિતિમાં વિવિધ સુરક્ષા એજન્સીઓએ આ એક્સરસાઈઝમાં ભાગ લીધો હતો. બધી સુરક્ષા એજન્સીઓએ મલ્ટી એજેન્સી HDAR એક્સરસાઈઝને યોજવામાં આવી છે. આ એક્સરસાઈઝમાં આપાતકાલિન પરિસ્થિતિમાં સંકટ સમયે લોકોની મદદ માટે સંકલન સાધવા હેતુથી આ એકસરસાઈઝનું આયોજન કરવામાં આવેલ છે.https://sandesh.com/gujarat/joint-exercise-in-narmada-canal-gandhinagar-agencies-prepared-to-fight-in-emergency-situations