Surprise Me!

પોરબંદરથી પહેલગામ સુધીની પદયાત્રાએ નીકળ્યો મુસ્લિમ યુવાન, ઉપલેટા પહોંચતા કરાયું સ્વાગત

2025-06-01 812 Dailymotion

ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી કશ્મીરના પહેલગામ સુધીની મુસ્લિમ યુવાનની અહિંસા પદયાત્રાની શરૂઆત કરાઈ હતી.

Buy Now on CodeCanyon