કામરેજના વાવ પાસે બંસરી રિસોર્ટ નજીક એક દુઃખદ બનાવ બન્યો છે. અહીં એક વર્ષની બાળકીને રખડતું શ્વાન ઉપાડી ગયું.