આગામી 11મી જૂને સાબરમતી નદીના કાંઠે ગંગા પૂજન કરીને ત્યાંથી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે અને એ જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે.