બંને મૃતક કામદારો છેલ્લા બે વર્ષથી કંપનીમાં કામ કરતા હતા. તેઓ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી રોજ અપડાઉન કરતા હતા.