Surprise Me!

રાજકોટ: તેતર પક્ષીના બે શિકારીઓને વન વિભાગે 40 હજારનો દંડ ફટકાર્યો, 3 પક્ષીઓને મુક્ત કરાવ્યા

2025-06-08 12 Dailymotion

ફોરેસ્ટ અધિકારી તેમજ તેમની ટીમને બે વ્યક્તિઓ પર શંકા જતા તપાસ કરી હતી. જેમાં આ બે વ્યક્તિઓ પાસેથી ત્રણ તેતર નામના પક્ષીઓ ઝડપી પાડ્યા હતા.

Buy Now on CodeCanyon