Surprise Me!

ભાયાવદરના યુવકનું દેશની સુરક્ષા સાથે સેવાનું સપનું પૂર્ણ થયું, આર્મીમાં પસદંગી થતા ગામમાં ઉત્સવ જેવો માહોલ

2025-06-09 443 Dailymotion

અક્ષયસિંહ ચુડાસમાએ પોતાના પરિવારમાં આર્મીની પરંપરા જાળવીને પોતે પણ નાનપણથી આર્મીમાં જવાનું નક્કી કરી આર્મીમાં પસંદગી પામતા પરિવાર અને ગામલોકોમાં ખુશીની લાગણી ફરી વળી છે.

Buy Now on CodeCanyon