મહારાષ્ટ્રની માફક ભાજપનું વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતવાનું લક્ષ્ય, કાર્યકર્તાઓને લગાડ્યા કામે
2025-06-09 42 Dailymotion
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ભેંસાણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું.