બારડોલી દિનની 97મી વર્ષગાંઠ : સરદાર પટેલ સાથે જોડાયેલો ઈતિહાસ, વાંચો ખાસ અહેવાલ...
2025-06-12 3 Dailymotion
બારડોલી સત્યાગ્રહના ઈતિહાસમાં મહત્વપૂર્ણ એવા બારડોલી દિનની 97મી વર્ષગાંઠની ઉજવણી આવતીકાલે કરાશે.જાણો બારડોલી દિન સરદાર પટેલ સાથે જોડાયેલો ઈતિહાસ