ઢાંક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈતિહાસ રચાયો, સરપંચ સહિત તમામ વોર્ડના સભ્યો બિનહરીફ વિજેતા જાહેર
2025-06-12 44 Dailymotion
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સરપંચ સહિતના સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થયાં છે.