Surprise Me!

ખેડા: પિતાએ જુવાન દિકરાની બુલેટ સાથે કરી દફનવિધિ, દ્રશ્યો જોઈને સૌ કોઈની આંખો થઈ ભીની

2025-06-12 34 Dailymotion

નડિયાદના ઉત્તરસંડા ગામે એક બાઈક પ્રેમી યુવકનું મૃત્યું નીપજતા પરિવારના સભ્યો દ્વારા યુવકને બાઈક સાથે જ અંતિમ વિદાય આપી હતી.

Buy Now on CodeCanyon