Surprise Me!

1984થી રમાતી સ્ટેટ બેડમિન્ટન સ્પર્ધા : રમત માટે શાળાનો ત્યાગ કરનાર અનેરી સાથે ETV ભારતની ખાસ વાતચીત

2025-06-13 55 Dailymotion

ભાવનગરમાં સ્ટેટ બેડમિન્ટન એસોસિયેશન દ્વારા રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધા 1984થી ભાવનગરમાં આયોજિત થતી આવે છે.

Buy Now on CodeCanyon