આ સમયે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના આગેવાનો અંતિમ વિધિમાં સાથે રહ્યા હતા.