પ્રથમ દ્રિતીય અને તૃતીય વર્ષના દાહોદના આઠ વિદ્યાર્થીઓ બસ મારફતે દાહોદ ઘરે પરત આવી પહોચતા વાલીને મળતા જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.