થાવરનું દંપતી લગ્ન બાદ લંડન જવા નીકળ્યું, ને મળ્યું મોત: એરપોર્ટનો અંતિમ વીડિયો જોઈને હિબકે ચડતા પરિવારજન
2025-06-14 8 Dailymotion
6 મહિના પહેલા લગ્નના તાંતણે બંધાયેલું બનાસકાંઠાનું એક યુગલ પણ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટ્યું છે. પરિવારજનો પાસે માત્ર તેમની યાદોનો છેલ્લો વીડિયો રહી ગયો છે.