દાહોદમાં વીજળી પડવાથી ઝાડ નીચે બેઠેલા પિતા-પુત્રનું કરુણ મોત નીપજ્યું, ઉપરાંત શહેરમાં અનેક જગ્યાએ વાવાઝોડાથી નુકસાન થયું છે.