'અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળ ધૂમાડામાં અદૃશ્ય', BJ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ અનુભવેલી સ્થિતિ વર્ણવી
2025-06-16 44 Dailymotion
અમદાવાદમાં થેયલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગોંડલના એક યુવાનનો ચમત્કારિક બચાવ થયો છે, આ યુવક બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો.