અમરેલી જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, બાબરા અને રાજુલામાં કાર તણાઈ, એકનું મોત ત્રણનો ચમત્કારિક બચાવ
2025-06-17 14 Dailymotion
અમરેલી પંથકમાં ધડબડાટી બોલાવી રહેલા મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે, સાવર કુંડલા, રાજુલા સહિત પીપાવાવ ભારે વરસાદના કારણે જળબંબાકાર થઈ ગયાં છે.