Surprise Me!

19 જૂને યોજાનાર વિસાવદર અને કડી પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, શું મતદાન પર વરસાદ ફેરવશે પાણી ?

2025-06-17 3 Dailymotion

હવામાન વિભાગ અને દેશી વરસાદ વિજ્ઞાન આગાહી કારોએ મતદાનના દિવસે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. 19મી તારીખે હળવા થી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે.

Buy Now on CodeCanyon