ભેસાણ ચોકડી પાસે ટ્રકમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો, હરિયાણાના શખ્સે ટ્રકમાં બનાવ્યું હતું ચોરખાનું
2025-06-17 25 Dailymotion
ભેંસાણ ચોકડી નજીકથી પસાર થતા એક ટ્રકની તપાસ કરતા તેમાંથી ગુપ્ત ખાનામાં છુપાવવામાં આવેલો 75 લાખ કરતા પણ વધુનો દારૂ પોલીસે પકડી પાડ્યો છે.