સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા જિલ્લાની જીવાદોરી ગણાતા ધોળી ધજા, ભોગાવો સહિત પાંચ જળાશયો ઓવરફ્લો થયાં છે.