ચૂંટણીના કારણે ખાટલા મિટીંગો અને બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. ગામે ગામ સરપંચ ઉમેદવારો 'ડોર ટુ ડોર' પ્રચારમાં લાગી ગયા છે.