પંચમહાલના શહેરા તાલુકાના ડેમલી ગામના સરપંચપદના મહિલા ઉમેદવાર અને તેમના પતિ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.