ટ્રકમાં અચાનક પાણી આવી જતા ટ્રકના ડ્રાઈવર દોડીને નદી બહાર આવી ગયા, ધીમે ધીમે પાણીનો પ્રવાહ વધતા રેતીનો ટ્રક આડો પડી ગયો હતો.