વલસાડ (Valsad) જિલ્લામાં ઉમરગામને બાદ કરતા દરેક તાલુકામાં એક થી દોઢ ઇંચ જેટલો અવિરત વરસાદ થતા અનેક નદીઓ બંને કાંઠે વહી રહી છે.