Surprise Me!

તાપીના લખાલી અને ચીચબરડી ગામ થયાં સંપર્ક વિહોણા, બંને ગામને જોડતો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં જનજીવનને અસર

2025-06-19 7 Dailymotion

દર વર્ષની માફક આ વર્ષે પણ વ્યારા તાલુકાના ચિચબારડી અને લખાલી ગામને જોડતા લો લેવલ બ્રિજ ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

Buy Now on CodeCanyon