સુરતથી આવેલા કેટલાક મતદારોને પોતાના મત અધિકારનો ઉપયોગ નહીં કરવા દેવાતા મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.