શુભ પ્રસંગમાં માતમ છવાયો : પુત્રવધુના શ્રીમંત પ્રસંગમાં જતા દંપતી મોતને ભેટ્યા, પાર્થિવદેહ પહોંચ્યો પાલનપુર
2025-06-20 6 Dailymotion
પત્ની લાભુબેન ઠક્કરના DNA મેચ થવાની પ્રક્રિયા ચાલી રહી છે જે બાદ લાભુબેન ઠક્કરના મૃતદેહને પણ પાલનપુર પોતાના ઘરે લાવવામાં આવશે.