ભાવનગર જિલ્લામાં નદીઓના પાણીના ભરાવા થવાને પગલે કાળિયારના મોત નિપજ્યા છે. જો કે સિંહ દીપડાની સ્થિતિ અને પાણી ભરાવાનું કારણ શું છે ચાલો જાણીએ.