અમદાવાદમાં 27 જૂને 148મી રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળશે, સાદાઈની અટકળો પર લાગ્યું પૂર્ણ વિરામ
2025-06-20 6 Dailymotion
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જાયે જણાવ્યું કે, દર વર્ષની જેમ પરંપરાગત રીતે રથયાત્રા આ વર્ષે પણ નીકળશે. રથયાત્રા કોઈ મનોરંજનની યાત્રા નથી.