સમરસ ચૂંટાયેલા મહિલા સરપંચે ગામની રોનક બદલી, પાણી, વીજળી, રોડ, ડિજીટલ સ્કૂલ બનાવી કર્યો વિકાસ
2025-06-21 22 Dailymotion
મહુધા તાલુકાનું વાસણા ગામ અંદાજીત ત્રણ હજારની વસ્તી ધરાવે છે. ગત ટર્મમાં ગ્રામજનો દ્વારા અનુબેન પટેલ પર વિશ્વાસ મુકી તેમને સમરસ સરપંચ નિમ્યા હતા.