Surprise Me!

નેશનલ હાઇવે ઉપર સિંહ પરિવારની લટાર, ભારે વરસાદ બાદ રોડ પર દોડતા સિંહોનો વીડિયો વાઈરલ

2025-06-21 2,547 Dailymotion

આ વીડિયોની પુષ્ટિ કરતા બે સિંહ ચોમાસાના સમયમાં નેશનલ હાઈવે ઉપર દોડતા હોવાનું સામે આવ્યું, હાઇવે બાદ વાંગર વાડી વિસ્તારમાં સિંહો જતા રહ્યા હતા.

Buy Now on CodeCanyon