સુરત જિલ્લાના કામરેજ ગામે શ્યામ સુંદર એપારમેન્ટની પાસે ખુલ્લા ખેતરમાંથી એક બિન વારસી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.